Gujarat Vidyapith, Ahmedabad

(1)  Padyatra Materials

(2) ગુજરાતનાં શિક્ષકોમાં સ્વદેશી વપરાશ અને વલણનો અભ્યાસ (Teacher's perception and Practices of Swadeshi in Gujarat) 

શાળા-કોલેજના શિક્ષકો પાસે ભરાવવાનું ગૂગલ ફોર્મ Click Here


(3) સૌ સ્નાતક મિત્રો

તા. 06-07 ડિસેમ્બર 2025 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશન રાખેલ છે. આ શતાબ્દી અધિવેશનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અંગે તથા તમારી વિગતો આ સાથે આપેલ લિંક ઉપર ક્લિક કરી ભરવા વિનંતી. આપનો મોબાઈલ નંબર એડ કરી તેના પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી જરૂરી વિગતો ભરી શકાશે. 

https://web.gujaratvidyapith.org/snatak-sangh/

આપ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જઈને સ્નાતક સંઘ પર ક્લિક કરી ઉપરોક્ત વિગતો અપડેટ કરી શકો છો. 

https://gujaratvidyapith.org/




Featured post

Lokbharti Mahavidyalay Bharti 2024 | Extension Officer Post | Apply Now

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ભરતી 2024 લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ભરતી 2024 લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સં...

Popular