May 25, 2025

મહેસૂલ તલાટી (Revenue Talati) ભરતી ૨૦૨૫

 મહેસૂલ તલાટી (Revenue Talati)

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ
જાહેરાત ક્રમાંક  ૩૦૧/૨૦૨૫૨૬

૧. જાણકારી

 ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસૂલ વવભાગના વનયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી ”, વગમ-૩ સંવગનમ ી કુલ-૨૩૮૯ જગ્યાઓ પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટેઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજી૫ત્રકો મંગાવવામાં આવે છે.

૨. ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો

તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાવત્રના ૧૧.૫૯ કલાક સુધી)

૩. કુલ-૨૩૮૯ જગ્યાઓ

૪. વયમર્યાદા

(૧) ઉમર જાહેરાતમાં દશાાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:૧૦/૦૬/૨૦૨૫ ના રોજ ગણવામાં આવશે.

(૨) અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે૨૦ વષાપૂરા કરેલા હોવા જોઇએ અને૩૫ વષાપૂરા કરેલ ન હોવા જોઇએ. 

(૩) જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમયાાદામાંનીચેમુજબની છૂટછાટ મળવાપાત્ર છે.

 ૫. ૫ગાર ઘોરણ

પ્રથમ પાંચ વષા માટે પ્રમતમાસ રૂ.૨૬,૦૦૦/- ના ક્રફક્સ પગાર અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.

૬. શૈક્ષવણક લાયકાતની વિગતો :-

કોઇપણ શૈક્ષમણક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે અથવા સરકારેમાન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં કલીક કરો.

જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરો. 

વઘુ વિગતો માટે અહીં કલીક કરો.

Featured post

Lokbharti Mahavidyalay Bharti 2024 | Extension Officer Post | Apply Now

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ભરતી 2024 લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ભરતી 2024 લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સં...

Popular