1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
A) સિંહ
B) વાઘ
C) હાથી
D) ચીતો
2. ભારતની રાજધાની કઈ છે?
A) મુંબઈ
B) નવી દિલ્હી
C) ચેન્નાઈ
D) કોલકાતા
3. ગુજરાતની રાજધાની કઈ છે?
A) ગાંધીનગર
B) અમદાવાદ
C) વડોદરા
D) સુરત
4. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
A) જવાહરલાલ નહેરુ
B) ગાંધીજી
C) સરદાર પટેલ
D) રાજેન્દ્ર પ્રસાદ
5. FIR નો પૂરું અર્થ શું છે?
A) First Information Report
B) Final Investigation Report
C) File Inquiry Record
D) Fast Info Report